નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગને ગુજરાત ન્યાયતંત્રની સીમાચિન્હ ગણાવી નડિયાદના માર્ગ અને મકાન વિભાગની ટીમને આ સપનાને હકીકતમાં બદલવા માટે શુભકામનાઓ આપતા ગુજરાત હાઈકોર્ટનાં માન. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલજી… #Kheda
તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?
સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ