વલવાડા ગામમાં આવેલ સંઘાડી પાડા ફળિયામાં 70 વર્ષ પહેલાં સંપાદિત થયેલ જમીન પર કબ્જો મેળવવા GIDC દ્વારા માપણી પ્રક્રિયા હાથ ધરી હોય, તેના વિરોધમાં આદિવાસી ખેડૂતોએ GIDC અને વહીવટીતંત્ર ને આવેદનપત્ર સોંપ્યું
વાપી GIDC કચેરી ખાતે ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડી પાડા ફળિયાના આદિવાસી ખેડૂતોએ એકત્ર થઈ ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં…

