ભરૂચમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ પોક્સો એક્ટ, ગુડ ટચ-બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન…

