વાપી અલોક કંપનીમાં બોમ્બની અફવા ફેલાતા પોલીસ દોડતી થઈ, તપાસમાં ખોટી માહિતી બહાર આવી

વાપી: વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અલોક કંપનીમાં બોમ્બ મૂકવાની અફવા ફેલાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું….

Read More

વલસાડ જિલ્લાના વાપી ખાતે પોલીસનું મધરાત્રિ કોમ્બિંગ, 384થી વધુ સંદીગ્ધો ડિટેન

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં મધરાત્રીએ પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવી વાપીમાં વસવાટ કરી…

Read More

વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ,…

Read More

કાશ્મીરના શહીદોને વાપી મુસ્લિમ સમાજની શ્રદ્ધાંજલિ, રેલી કાઢી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

વાપી: કાશ્મીરના પુંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે વાપી તાલુકાના મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. શુક્રવારે બપોરે…

Read More

સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા…

Read More

વાપી મહાનગરપાલિકા ના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ…

Read More

વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે 12માં પાટોત્સવ નિમિતે હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ…

Read More

ગાંધી સર્કલથી જૂનાનાળા સુધીના RCC રોડની કામગીરી દરમ્યાન અપાયેલ ડાયવર્ઝનનાં માર્ગ પર ટ્રાફિક સમસ્યા ટાળવા યોગ્ય આયોજન નહિ થાય તો ટ્રાફિક સમસ્યા બેકાબુ બનશે

વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ ભાગમાં રેલવે જુના ગરનાળા થી ગાંધી સર્કલ સુધીના રોડ ને RCC બનાવવાની કામગીરી શરૂ થશે…

Read More

વાપીમાં Mangalam Day નિમિત્તે Manglam Drugs & Organic Ltd. માં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર કર્યું

17મી એપ્રિલ 2025ના વાપી GIDC સ્થિત Manglam Drugs & Organic Ltd. ના Unit-1 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું….

Read More