દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ખાણવેલમાં પીડિત પરિવારની મુલાકાત લીધી, તંત્રના ડિમોલિશન કાર્યા અંગે કડક નિંદા
દાદરા નગર હવેલીના ખાણવેલ વિસ્તારમાં તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ભારે અસ્તવ્યસ્તી અને આક્રોશ ફેલાયો છે….