Halol | આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ વિશેષ🌸.. 12 વિદ્યાર્થીઓથી નર્સરી શિક્ષણ શરુ કર્યુ.આજે કલરવ સ્કુલમાં 2700 વિદ્યાર્થીઓ ભણે છે.જાણો તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા સુધીની અનોખી સફર.
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ વિશેષ જુનાગઢના કલ્પનાબેન જોશીપુરાએ હાલોલને કર્મભુમિ બનાવી,12 વિદ્યાર્થીઓથી નર્સરી શિક્ષણ શરુ કર્યુ.આજે કલરવ સ્કુલમાં 2700 વિદ્યાર્થીઓ ભણે…