વલવાડાના સંઘાડી ફળિયામાં આદિવાસીઓની જમીન પર માપણી કરવા આવનાર GIDC ના અધિકારીઓ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો… શું.. ટ્રાન્સપોર્ટ નગર બનાવવા આદિવાસીઓને બેધર કરવાનું આ કોઈ મોટું ષડયંત્ર છે?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડીપાડા ફળિયામાં વર્ષોથી રહેતા અને 7×12 સહિત ખેતીની અને રહેણાંકની જમીનના હક્ક ધરાવતા…