રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું
ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા…

