સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત
સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્યશ્રી પ્રો.ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી જે.એસ.આયુર્વેદિક કોલેજ, નડીઆદ સાથે અત્રેની કોલેજના MOU થયેલ છે. જે સંદર્ભમાં…

