
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 78માં સ્વતંત્રતા પર્વ ઉજવાયો
વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 78માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે.રાઠોડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…
વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 78માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે.રાઠોડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…
આઝાદી ના 77 વર્ષ પૂર્ણ કરી 78 માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે….
સરકારના “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત, લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામના વિદ્યાર્થીઓએ 14મી ઓગસ્ટ 2024ના રોજ વાપીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન…
વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં આજે દેશભક્તિ અને ભાવનાત્મક બંધનથી ભરેલો દિવસ હતો,ત્યારે અહીં એક ખાસ રાખી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
વાપી GIDCના J ટાઈપ વિસ્તારમાં આવેલ Allure Gift Wraps Pvt.Ltd. નામની કંપનીમાં સંચાલકો દ્વારા કરાતી મનમાની સામે આદિવાસી મહિલા કામદારોએ…
વાપી :-વાપીમાં એક બિલ્ડરે તેમની ઓફિસમાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ હતી. બિલ્ડરે અન્ય બિલ્ડરને આપેલી જમીનમાં બેન્ક લોનનો બોજો…
નારગોલ :– વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ…
વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે? શુક્રવારે ઔરંગા ટાઈમ્સમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે,…
વલસાડ જિલ્લાના ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વલસાડ જિલ્લામાં પડેલા સરેરાશ 80 ઇંચ વરસાદમાં જિલ્લાના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે….
વલસાડ જિલ્લામાં ટ્રાફિકનું સંચાલન કરવા GRD જવાનોને ફરજ સોંપવામાં આવી છે.ત્યારે જિલ્લાના વાપી શહેરના મચ્છી માર્કેટ પાસે એક કાર ચાલક…