સાયલી ગામે નહેરની નજીકથી અજાણી યુવતીની લાશ મળી

દાદરા નગર હવેલીના સાયલી ગામે નહેર નજીક કીચડમાંથી અજાણી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી છે.અંદાજિત 25 વર્ષિય યુવતિની ઉંમર…

Read More

દમણમાં અપક્ષ ઉમેદવારે ઘરદીઠ 1.રુ અને આશિર્વાદ લઇ ચુંટણી પ્રચાર શરુ કર્યો

દિવ લોકસભાની ચૂંટણીને લઇ ત્રિપાંખીયો જંગ જામશે ખેલાશે.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે.ત્યારે લાલુભાઇ પટેલને ભાજપમાંથી ચોથી…

Read More

દમણ લોકસભાની ચૂટણીને લઇ કલેક્ટર દ્વારા રાજકિય પક્ષના આગેવાનો,પત્રકારો સાથી મીટિંગ યોજી

લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભે દમણ કલેક્ટર કચેરીમાં કલેક્ટર સૌરભ મિશ્રા ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ ,SP આર.પી.મીણાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા…

Read More

દાદરા નગર હવેલીની લોકસભા ચૂંટણી માટે ભાજપે કલાબેન ડેલકરને ટીકીટ આપી

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાન નગર હવેલીની લોકસભાની ચૂટણી લડવા માટે ભાજપે કલાબેન ડેલકરને ટીકીટ આપી છે.જેઓ DNHના શિવસેનાના સીટીંગ MP છે.જેમણે…

Read More

કલાબેનને ટિકીટ મળતા આ કર્યો નિર્ધાર !

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટ માટે ભાજપે આ વખતે શિવસેના સીટીંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાંથી ટીકીટ આપી છે. ભાજપમાંથી…

Read More

લેપટોપ બાદ હવે સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓ મેદાનમાં !

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની માંગ સાથે આંદોલન શરુ કર્યુ છે. શિષ્યવૃતીનાં અભાવે હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટર…

Read More