
ઝડપાયા, જાફરાબાદના રેવેન્યુ તલાટી 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જમીનના એકત્રીકરણ કરી જમીનના ખાતાઓ અલગ કરવા રેવેન્યુ તલાટીએ માંગી હતી લાંચ, ટીંબી ના ભાડા ચાર રસ્તા પર લાંચની રકમ સ્વીકારતા રેવેન્યુ તલાટી ઝડપાયા, અમરેલી એ.સી.બી.એ રેવેન્યુ તલાટીને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
અમરેલી થી વીરજી શિયાળ..